Surprise Me!

ફરી એક ટિપ્પણી વિવાદમાં ફેરવાઈ : તુષાર ચૌધરીએ નોંધાવી બે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

2025-07-24 50 Dailymotion

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને આદિવાસી સમાજ પર થયેલી ટિપ્પણીને લઈને તાપી જિલ્લા ખાતે ફરિયાદ આપવામાં આવી.

Buy Now on CodeCanyon